કૃતિ સેનન કબીર બાહિયા ફોટોઝ, બંનેની ઉંમરમાં આટલો તફાવત!
મનોરંજન ન્યૂઝ | કૃતિ સેનન (Kriti Sanon) અને તેના કથિત બોયફ્રેન્ડ કબીર બહિયા (Kabir Bahia) ના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા ઉદયપુરમાં કૃતિની બહેન નુપુર સેનનના લગ્ન દરમિયાન લેવામાં આવ્યા હતા. કબીર બહિયાએ તાજતેરમાં ઇન્સ્ટાગ્રામ પર નુપુર અને સ્ટેબિનના ડ્રિમી લગ્નના ઘણા સુંદર ફોટા શેર કર્યા હતા. જેમાં […]
વાંચન ચાલુ રાખો