IRCTC રામાયણ ટૂર પેકેજ : આ તારીખથી શરુ થશે 18 દિવસની રામાયણ યાત્રા, જાણો ભાડું અને સુવિધાઓ

IRCTC Ramayana Tour Package deal : આઈઆરસીટીસી હંમેશા એવા પેકેજો લાવે છે જેમાં લોકો સરળતાથી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકે છે. હવે IRCTC શ્રી રામાયણ યાત્રા ટૂર પેકેજ લઈને આવ્યું છે, જેમાં 18 દિવસમાં શ્રી રામ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળોએ લઇ જવામાં આવશે. આ પેકેજમાં તમને મુસાફરીની સાથે ખાવા-પીવાની અને રહેવાની સુવિધા પણ મળશે. […]

વાંચન ચાલુ રાખો