Padma Shri Awards: રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર પદ્મશ્રીથી સન્માનિત, રમતગમતના દિગ્ગજોનો રહ્યો ઝલવો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેમને 25 મેના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ મળ્યો હતો. તેમના ઉપરાંત રમત જગતના અન્ય ઘણા સ્ટાર્સ જેમ કે સવિતા પુનિયા અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રવીણ કુમારને પણ આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 25 જાન્યુઆરીએ […]
વાંચન ચાલુ રાખો