વિરાટ કોહલી 2027માં પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમશે, રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા

ODI World Cup 2027  :  ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પુરું પાડવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દઇશ. 37 વર્ષીય કોહલી હવે માત્ર એક જ વન ડે ફોર્મેટમાં રમી રહ્યો છે. વિરાટે રવિવારથી […]

વાંચન ચાલુ રાખો