પોલ વોલ્ટમાં બારનિકાએ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે (શુક્રવાર, 25 સપ્ટેમ્બર), ભારતે એક ગોલ્ડ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, આ દરમિયાન ભારતે પોલ વોલ્ટ સ્પર્ધામાં પોતાનો સર્વપ્રથમ મેડલ જીત્યો. તમિલનાડુની બારનિકા ઈલાંગોવને મહિલાઓની પોલ વોલ્ટ સ્પર્ધામાં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 29 વર્ષીય બારનિકાએ […]

વાંચન ચાલુ રાખો