IND vs Zim : બીજી ટી20 મેચમાં ભારતનો 90 રને વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી
IND vs Zim 2nd T20I Match : ઇશાન કિશન (81) અને તિલક વર્માની (અણનમ 60) અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20 મેચમાં 90 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 17.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે […]
વાંચન ચાલુ રાખો