આવતીકાલે વાનખેડેમાં આર-પારની જંગ: સેમિફાઈનલમાં ટકરાશે ભારત-ઈંગ્લેન્ડ, જાણો બંને ટીમોના ઈતિહાસ
મુંબઈ: ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટની બે મહાશક્તિ ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. કપ્તાન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મેન ઈન બ્લૂ પોતાના ઘરેલું મેદાન પર ઈંગ્લેન્ડની ચેલેન્જને ધ્વસ્ત કરી રેકોર્ડ ચોથી વાર ફાઈનલમાં જગ્યા બનાવવાના ઈરાદા સાથે ઉતરશે. આઈસીસી નોકઆઉટ મેચમાં આ બંને ટીમો વચ્ચે આ પાંચમી ટક્કર હશે. જ્યાં […]
વાંચન ચાલુ રાખો