Mardani 3: કોણ છે મલ્લિકા પ્રસાદ? મર્દાની 3 ફિલ્મમાં અમ્માની ભૂમિકા ભજવી, રાની મુખરજીનો સામનો કરશે
Mardani 3 Launch Date : વર્ષ 2026 ફિલ્મ પ્રેમીઓ માટે ખૂબ જ ધમાકેદાર રહેવાનું છે. આ વર્ષે ઘણી નવી ફિલ્મો અને કેટલીક જૂની ફિલ્મોની સિક્વલ આવવાની છે, જેમા બોર્ડર 2 પછી મર્દાની 3 નું નામ પણ સામેલ છે. તાજેતરમાં ફિલ્મ પ્રોડ્યુસરે રાની મુખરજી સ્ટારર ફિલ્મ મર્દાની 3નું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં અભિનેત્રી ફરી એકવાર […]
વાંચન ચાલુ રાખો