સ્વેટર ધોતી વખતે ન કરો આ ભૂલ, જાણો ઉનના કપડાં ધોવાની સાચી રીત
શિયાળામાં દરેકને સુંદર અને મોંઘા સ્વેટર પહેરવા ગમે છે. જોકે મહિનાઓ સુધી સાચવી રાખ્યા પછી જ્યારે આ કપડાં ધોવાના હોય ત્યારે વિશેષ કાળજી લેવી જરૂરી છે. થોડી પણ બેદરકારી તેના રંગ, આકાર અને નરમાશને બગાડી શકે છે. ખાસ કરીને ઊનના સ્વેટરને સામાન્ય કપડાંની જેમ ધોવાથી તેને નુકસાન થઈ શકે છે. સૌ પ્રથમ સ્વેટરનું લેબલ તપાસો […]
વાંચન ચાલુ રાખો