સાડીના બોક્સનો સ્માર્ટ ઉપયોગ, નકામી ચીજ માંથી ઘર સજાવટની ચીજ બનાવો
Saree Field Reuse Concepts : સાડી ભારતીય મહિલાની ઓળખના પ્રતિક સમાન છે. ભારતના દરેક રાજ્યમાં વિવિધ ડિઝાઇન અને રીતે સાડી પહેરવામાં આવે છે. જુદા પ્રસંગોએ મહિલાઓ વિવિધ પ્રકારની સાડીઓ ખરીદે છે. તમે જોયું હશે કે મોટાભાગની નવી સાડીઓ બોક્સ અથવા કાર્ડબોર્ડમાં પેક આવે છે. જેથી સાડીને સ્વચ્છ, સલામત અને વ્યવસ્થિત રાખી શકાય. જો કે, ઘરે […]
વાંચન ચાલુ રાખો