બ્લડ સુગર ઘટાડવા માટે જમ્યા પછી કેટલો સમય ચાલવું જોઈએ?

જીવનશૈલી | ડિનર પછી થોડું ચાલવાથી તમારા વિચાર કરતાં વધુ ફાયદા થાય છે. ભોજન પછી થોડું ચાલવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. જમ્યા પછી તરત જ ચાલવાનું શરૂ કરવું વધુ અસરકારક છે. “જમ્યા પછી 10 થી 15 મિનિટની અંદર ચાલવાનું શરૂ કરવું બેસ્ટ છે. જમ્યા પછી 30 થી 90 મિનિટમાં બ્લડ […]

વાંચન ચાલુ રાખો