શું તમે પણ તરબૂચની છાલને કચરો સમજી ફેંકી દો છો? થોભો! તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ એક વરદાન સમાન છે. 95 ટકા પાણી ધરાવતું આ ફળ શરીરને ઠંડક અને હાઈડ્રેશન આપે છે. મોટાભાગના લોકો તરબૂચનો લાલ ભાગ ખાઈને તેની સફેદ છાલ અને બીજને કચરાપેટીમાં પધરાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેને તમે 'વેસ્ટ' સમજો છો, તે હકીકતમાં 'બેસ્ટ' બની શકે છે? તરબૂચની છાલ […]
વાંચન ચાલુ રાખો