Michael Jackson ની દિકરીના શરીર પર છે 80 ટેટૂ, હિન્દી અને સંસ્કૃતમાં શું લખ્યું છે? જુઓ Images – Gujarati Information | Michael Jackson’s Daughter Paris: 80 Tattoos images
માઈકલ જેક્સનના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમણે બે વખત લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્ની ડેબી રોવથી તેમને બે સંતાનો છે — પ્રિન્સ માઈકલ જેક્સન અને પેરિસ માઈકલ કેથરિન જેક્સન. તેમનો ત્રીજો પુત્ર સરોગસી દ્વારા જન્મ્યો હતો. 1 / 7 પેરિસ જેક્સન એક જાણીતી મોડેલ, અભિનેત્રી અને ગાયિકા છે. તેણે 2020માં પોતાના આલ્બમ […]
વાંચન ચાલુ રાખો