શ્રીલંકાનો યુવા ક્રિકેટર અંડર 19 વર્લ્ડ કપની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો, બનાવી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ
U19 World Cup 2026 : શ્રીલંકાની અંડર 19 ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન વીરન ચામુદિથાએ અંડર 19 વર્લ્ડ કપ 2026 ની 8મી લીગ કમાલ કરી દીધી છે. તેણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વીરને આ મેચમાં 192 રન ફટકાર્યા હતા, જે અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસનો અત્યાર સુધીનો સર્વોચ્ચ […]
વાંચન ચાલુ રાખો