છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ નથી, પરંતુ શું આ કારણ હૃદયની બીમારીનું લક્ષણ હોઈ શકે?
જીવનશૈલી | આપણા શરીરમાં થતા સૌથી નાના દેખાતા ફેરફારો પણ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેતો હોઈ શકે છે. આવી જ એક બાબત જે ઘણીવાર ધ્યાન બહાર રહે છે તે છે અંગૂઠા પર હેર ગ્રોથ. એક્સપર્ટ જણાવે છે કે પગ પર વાળ ઉતરવા (hair loss) અથવા અચાનક વાળ ખરવાથી તમારી રુધિરાભિસરણ સિસ્ટમ અને હૃદયના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી […]
વાંચન ચાલુ રાખો