બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

Final Up to date:Feb 25, 2026 11:57 PM IST સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણીપુરીની લારી પર એક વ્યક્તિ બંદૂક વાળી પિચકારીથી લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Picture: Instagram@victual_diaries And instamart સોશિયલ મીડિયા પર અમુક વખત એવા વીડિયો વાયરલ થતા […]

વાંચન ચાલુ રાખો