ઘરે બનાવો ચટપટી પરંપરાગત ગુજરાતી દાળ ઢોકળી

નવરાત્રિ શરૂ થઇ ગઈ છે, આવામાં રાત્રિના સમયે ગરબા રમ્યા બાદ ભૂખ પણ વધારે લાગે છે, પરંતુ જો આ સમયે ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે કોઈ શાકભાજી વગર તમે આ ટેસ્ટી દાળ ઢોકળી ટ્રાય કરી શકો છો, જે ઓછા સમયમાં બની જશે એની બધાને ખાવાની પણ મજા પડશે! […]

વાંચન ચાલુ રાખો

ઘરે બનાવો ઢાબા સ્ટાઈલ જાડા રસાવાળું ચટપટું મસાલેદાર બટાકાનું શાક

બટાકા એક એવી શાકભાજી છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. જો તમે રોજિંદા બટાકાના શાકથી કંટાળ્યા હોવ અને કંઈક અલગ તથા ચટપટું ખાવા માંગતા હોવ તો ઢાબા સ્ટાઈલ મસાલેદાર અને જાડા રસાવાળું બટાકાનું શાક પર્ફેક્ટ ઓપ્શન છે. ખાસ કરીને બટાકાનું જાડા રસાવાળું ચટપટું શાક લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે. આ શાક રોટલી […]

વાંચન ચાલુ રાખો