અમેરિકામાં ગુજરાતી યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી, ઘટના સીસીટીવીમાં કેદ
Gujarat lady shot useless in america : અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા 45 વર્ષીય મેઘના બહેન પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતની […]
વાંચન ચાલુ રાખો