સ્ટંટબાજોની સાન પોલીસ ઠેકાણે લાવી!

સ્ટંટબાજોની સાન પોલીસ ઠેકાણે લાવી!

રોડ પર આતંક મચાવનાર બાઈકર્સ ગેંગને પોલીસે પાઠ ભણાવ્યો. દ્વારકામાં જોખમી સ્ટંટ કરનારા બાઈકર્સ સામે પોલીસે લાલ આંખ કરી. હાઈવે પર સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી સ્ટંટબાજોને કાયદાનો પાઠ ભણાવ્યો. આ ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. દસ્તાવેજો રજૂ ન કરનાર […]

વાંચન ચાલુ રાખો
બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન

બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન

દેવભૂમિ દ્વારકા: બેટ દ્વારકામાં આજે સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે કુલ 12 હજાર 500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. આ સરકારી જગ્યાની બજાર કિ… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

દ્વારકા: આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના છે. જ્યાં ખુલ્લી ગટરમાં રિક્ષા ઘુસી ગઈ હતી. ખંભાળિયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં અકસ્માત સર્જાયો હતો. એક તરફ રોડ પર પાણી ભરેલું છે. એવા સમયે ત્યાંથી એક રિક્ષાચાલક પસાર થઈ રહ્યો હતો. અચાનક ધડાકા સાથે રિક્ષાનું આગળનું વ્હીલ ગટરના ઘુસી ગયું અને રિક્ષાના ચાલક સહિત 2 લોકો ડઘાઈ ગયા […]

વાંચન ચાલુ રાખો