ગુજરાતની શાળાઓમાં મંજૂરી વગર પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ
ગુજરાત સરકારે શાળાઓની સુરક્ષા વધારવા અને વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી શાળાઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી સૂચનાઓ અનુસાર, અધિકૃત મંજૂરી વિના કોઈ પણ બહારની વ્યક્તિને શાળાના પરિસરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વાલીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને શાળાના આચાર્યની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ મળશે નહીં. વધુમાં આ સૂચનાઓ હેઠળ શાળા પરિસરમાં પરવાનગી […]
વાંચન ચાલુ રાખો