ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ, 2,585 રૂ. પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે!

ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ, 2,585 રૂ. પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે!

Final Up to date:Mar 13, 2026 8:54 PM IST ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે MSP પર ઘઉંની સીધી ખરીદીની યોજના શરૂ કરી છે. નોંધણી માટે સમયગાળા અને દસ્તાવેજો અંગેની માહિતી આપવામાં આવી છે. ગુજરાત સરકારે રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે MSP રૂ. 2585 /- પ્રતિ ક્વિન્ટલ ઘઉંની સીધી ખરીદીની જાહેરાત કરી. નોંધણી 13/03/2026 થી 27/03/2026 […]

વાંચન ચાલુ રાખો
માવઠાના માર વચ્ચે ખેડૂતોનું મનોબળ અડગ, રવિ પાકમાં રેકોર્ડબ્રેક વાવેતર

માવઠાના માર વચ્ચે ખેડૂતોનું મનોબળ અડગ, રવિ પાકમાં રેકોર્ડબ્રેક વાવેતર

Final Up to date:Jan 24, 2026 12:34 PM IST વર્ષ 2025 ખેડૂતો માટે પડકારજનક સાબિત થયું હોવા છતાં રવિ સિઝનમાં રાજ્યભરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીએ રવી પાકનું કુલ વાવેતર 105.88 ટકા થયું છે. રવિ પાકનું કુલ વાવેતર 49,16,570 હેક્ટર વિસ્તારમાં થયું છે. ગાંધીનગર: ગુજરાતમાં સતત માવઠા, અતિવૃષ્ટિ અને હવામાનની […]

વાંચન ચાલુ રાખો
Agri Ideas: ઉત્તર ગુજરાતમાં વરિયાળીના પાક પર કાળી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ચિંતિત

Agri Ideas: ઉત્તર ગુજરાતમાં વરિયાળીના પાક પર કાળી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ચિંતિત

ઉત્તર ગુજરાતમાં વરિયાળી ખેડૂતો માટે મહત્વનો રોકડિયો પાક છે. સારા ભાવ મળતા હોવાથી, ખેડૂતો ખેતી પાછળ વધુ ખર્ચ કરે છે અને સારી કમાણીની આશા રાખે છે. ખાતર, દવા, મજૂરી અને પિયતના ખર્ચને ધ્યાનમાં લેતા, ખેડૂતો આ પાકથી આવક મેળવવાની અપેક્ષા રાખતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાળી ઈયળો અને અન્ય જીવાતોના ઉપદ્રવને કારણે ખેડૂતોની આ […]

વાંચન ચાલુ રાખો
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Authorities : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક […]

વાંચન ચાલુ રાખો