ગાંધીનગરમાં 15મી સદીના કિલ્લા માટેની ₹11 કરોડની યોજના પર બ્રેક

ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા કિલ્લા (જે 15મી સદીનો હોવાનું મનાય છે) ના પુનઃનિર્માણ માટેની ₹11 કરોડની યોજના હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) હવે આ પ્રોજેક્ટ અંગે પુનર્વિચારણા કરી રહ્યું છે. કિલ્લાના ઇતિહાસ અંગેની અસ્પષ્ટતા અને આટલી મોટી રકમ ખર્ચવાથી થનારા વાસ્તવિક લાભો અંગે સલાવો ઉદ્ભવી રહ્યા છે. આ યોજના ગાંધીનગરના તત્કાલીન […]

વાંચન ચાલુ રાખો