હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ
હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે. રાજ્ય સરકારે ઘેડ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વિશે નિવેદન આપ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને દેવ ભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે બે […]
વાંચન ચાલુ રાખો