ગાંધીનગરમાં અડધી રાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન મળ્યું, અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું
Final Up to date:Jan 27, 2026 7:10 AM IST ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સેનાના અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત અનેક આગેવાનો જોડાયા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનમાં અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું. આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોવાનો નેતાઓનો દાવો છે. News18 ગાંધીનગર: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી […]
વાંચન ચાલુ રાખો