રસોડામાં કઈ દિશામાં રાખવો જોઈએ ફ્રિજ? કયો રંગ લાવી શકે છે સુખ-સમૃદ્ધિ! જાણો સંપૂર્ણ વાસ્તુ વિગતો – Gujarati Information | Fridge Vastu Suggestions: Which Route and Color Are Greatest for Your Kitchen?

રસોડાની દીવાલો માટે દિશા મુજબ શ્રેષ્ઠ રંગો: દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો): હળવો નારંગી, પીળો, ક્રીમ કે આછો લાલ રંગ. ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય ખૂણો): સફેદ, ક્રીમ, હળવો ગ્રે અથવા બેજ કલર. પૂર્વ દિશા: આછો લીલો, નારંગી કે બેજ રંગ તાજગીસભર માહોલ બનાવે છે. ઉત્તર દિશા: હળવો વાદળી, લીલો અને સફેદ રંગ વાપરી શકાય. પશ્ચિમ દિશા: સફેદ, સિલ્વર અને […]

વાંચન ચાલુ રાખો