વડોદરા નિલેશ વણઝારા હત્યાકાંડમાં 4 આરોપીઓની ધરપકડ

વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં થયેલી નિલેશ વણઝારાની ઘાતકી હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સઘન તપાસ બાદ કપુરાઈ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટ અને બદલાની ભાવનાને કારણે આ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી અભિષેક ગુપ્તાએ પત્રકાર પરિષદમાં આ કેસની વિગતો આપી હતી. હત્યાની સોપારી […]

વાંચન ચાલુ રાખો