સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે મહિલા પર અમાનુષી અત્યાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘શુદ્ધિકરણ’ વિધિના બહાને એક પરિણીત મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તમામ નવ આરોપીઓ દુધરેજ ગામના રહેવાસી છે. મંગળવારે પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપીઓએ પીડિતાને તેના કથિત પ્રેમી સાથે પકડી પાડી હતી. ત્યારબાદ ‘શુદ્ધિકરણ’ વિધિના ભાગરૂપે મહિલાને શારીરિક સંબંધ બાંધવા […]

વાંચન ચાલુ રાખો