ફૂડ પેકેટ પર INS કોડ કેમ છાપવામાં આવે છે? તેનો શું અર્થ છે? જાણો
Meals Packet INS Code That means : ઘણા પેકેજ્ડ ફૂડ્સના લેબલ્સ પર આઈએનએસ નંબર લખવામાં આવે છે. કદાચ તમારામાંથી કેટલાકે જોયું હશે, ઘણા લોકોએ અવગણ્યું હશે. આ આંકડા આ મુજબ હોય છે- INS 330, INS 322, INS 551. હવે સવાલ એ ઉભો થાય છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે શા માટે લખાય […]
વાંચન ચાલુ રાખો