અળસીના બીજમાંથી બનાવો હેર માસ્ક, વાળ થશે સિલ્કી
જો તમારા વાળ સૂકા અને નિર્જીવ દેખાતા હોય અથવા તેનો વિકાસ સારો ન થતો હોય તો તમે અળસીમાંથી બનાવેલ હેર માસ્ક અજમાવી શકો છો. અળસીમાંથી મળતું જેલ વાળને નરમ બનાવવામાં અને ગૂંચ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તેને તમારી હેર કેર રૂટિનમાં સામેલ કરવાથી વાળ મજબૂત બને છે અને તેનો વિકાસ વધે છે. […]
વાંચન ચાલુ રાખો