10 હજાર નહીં 31 હજારો આપો: કિન્નરોને મોં માગ્યા રુપિયા ન મળ્યા તો શ્રાપ આપ્યો, ડરના કારણે યુવકનું મોત થયું
Final Up to date:Jan 28, 2026 9:45 PM IST પરિવારનો આરોપ છે કે આશીર્વાદના નામ પર કરવામાં આવેલી મોટી રકમની માગણી, શ્રાપ અને હોબાળાએ મૃતકને એટલો ડરાવી દીધો કે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હાર્ટ એટેક આવ્યો. કિન્નરની ધમકીથી યુવકને હાર્ટ એટેક આવ્યો અલવર: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. […]
વાંચન ચાલુ રાખો