બોલિવૂડની આ મેના રાણી એરફોર્સ પાઇલટ બનવા માંગતી હતી પણ…. – Gujarati Information | This queen of Bollywood needed to turn out to be an Air Pressure pilot however… – This queen of Bollywood needed to turn out to be an Air Pressure pilot however…
દિશા પટાની હાલમાં બોલિવૂડની સાથે સાથે દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. ગયા વર્ષે, તે પ્રભાસની ‘કલ્કી 2898AD’માં જોવા મળી હતી, આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હાલના સમયમાં પણ દિશાના ખાતામાં ઘણી ફિલ્મો છે. દિશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે હંમેશાથી એરફોર્સ પાઇલટ બનવા માંગતી હતી. Source link
વાંચન ચાલુ રાખો