EV કે પેટ્રોલ/ડીઝલ? દર મહિને 1000 કિલોમીટર વપરાશ હોય તો ‘ઇલેક્ટ્રિક વ્હીકલ’ લેવાય કે નહીં? – Gujarati Information | EV or Petrol Diesel Vehicles Which Is Higher for 1000 Km Month-to-month Mileage Know the Proper Selection

હવે જો તમે EV પસંદ કરો છો, તો ઘરે ચાર્જિંગ કરવાનો ખર્ચ પ્રતિ યુનિટ વીજળીના દર મુજબ પ્રતિ કિલોમીટર માત્ર ₹1 થી ₹1.50 જેટલો આવે છે. આ હિસાબે 1000 કિલોમીટર માટે તમારો માસિક વીજળીનો ખર્ચ માત્ર ₹1,000 થી ₹1,500 થશે. આમાં પેટ્રોલ કારની સરખામણીએ તમે દર મહિને અંદાજે ₹5,000 થી ₹5,500 અને વાર્ષિક આશરે ₹60,000 […]

વાંચન ચાલુ રાખો