ડોલી ચાયવાલાનું મગજ છે ખુબ જ તેજ, અંગ્રેજ CEO ને પોતાની ભૂલનો અહેસાસ થયો, જાણીને ચોંકી જશો?

ડોલી ચાયવાલાનું મગજ છે ખુબ જ તેજ, અંગ્રેજ CEO ને પોતાની ભૂલનો અહેસાસ થયો, જાણીને ચોંકી જશો?

ડોલી ચાયવાલા ઘણીવાર ચર્ચામાં રહે છે. તે ચા પીરસવાની તેની અનોખી સ્ટાઈલ માટે જાણીતો છે. બિલ ગેટ્સને ચા પીરસતા વીડિયોથી ઇન્ટરનેટ પર પ્રખ્યાત થયેલા નાગપુરનો ડોલી હવે બીજા કારણસર ચર્ચામાં છે. બોડીપાવરના સીઈઓ નિક ઓર્ટને ખુલાસો કર્યો કે ડોલી માત્ર ચા વેચવામાં નિષ્ણાત નથી પણ ખૂબ જ સારો ચેસ ખેલાડી પણ છે. ઓર્ટને કહ્યું કે […]

વાંચન ચાલુ રાખો