બાળકોએ દિવાલને પેન-પેન્સિલથી કરી દીધી છે ખરાબ? આ 3 ટિપ્સથી તાત્કાલિક થશે સાફ

Diwali Cleansing Suggestions : જ્યારે બાળકોના હાથમાં પેન, પેન્સિલ અથવા કલર આવે છે ત્યારે તેઓ દિવાલો પર તેમની કલાકારી બનાવે છે અને ખરાબ કરે છે. બાળકોને ના પાડવા છતા તે દિવાલો પર ક્રિએટિવિટી કરે છે. દિવાળીના અવસર પર લોકો ઘરની સફાઈ કરે છે, પરંતુ દિવાલો પર બાળકોની આ કલાકારી આવી જ રહે છે, જેનાથી દિવાલો […]

વાંચન ચાલુ રાખો