ધુરંધર ગાયિકા જાસ્મીન સેન્ડલાસને કોન્સર્ટ દરમિયાન થયો કડવો અનુભવ, જુઓ વિડીયો
મનોરંજન ન્યૂઝ | દિગ્દર્શક આદિત્ય ધારની રણવીર સિંહની ફિલ્મ ‘ ધુરંધર’ (2025) અને ‘ધુરંધર: ધ રીવેન્જ ‘ (2026) માં ગીતો દ્વારા રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર ભારતીય-અમેરિકન ગાયિકા જાસ્મીન સેન્ડલાસને તાજેતરમાં ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન એક ભયાનક અનુભવ થયો હતો. જાસ્મિન સેન્ડલાસ દેહરાદૂન કોન્સર્ટમાં એક ઘટના બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા […]
વાંચન ચાલુ રાખો