‘Dhurandhar 2’ નાં સેટ પરથી લીક થઇ તસવીરો અને વીડિયો, જે જોઇને ચોંકી ગયા ફેન્સ
Final Up to date:Jan 31, 2026 7:34 PM IST ‘ધુરંધર’ મૂવીને રિલીઝ થયાને 2 મહિના થઇ ગયા છે તેમ છતાં ફેન્સનો ક્રેઝ એવોને એવો જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ ગઇ છે. જો કે આ વચ્ચે ‘ધુરંધર 2’ નાં સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. […]
વાંચન ચાલુ રાખો