એ…કાનુડાના બાગમાં! રાસ રમ્યા શ્રદ્ધાળુઓ

એ…કાનુડાના બાગમાં! રાસ રમ્યા શ્રદ્ધાળુઓ

દેશભરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે વહેલી સવારથી જ કાળિયા ઠાકરના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા અને જગત મંદિર પરિસર બહાર ભક્તો કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભાવવિભોર બની ભક્તો રાસ ગરબા રમ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો