શું મહિલાઓએ ચહેરાના વાળ શેવ કરવા જોઈએ? ત્વચા નિષ્ણાંત પાસેથી જવાબ જાણો
ચહેરાના અનિચ્છનીય વાળને દૂર કરવા માટે, મહિલાઓ ઘણીવાર વેક્સિંગ, થ્રેડિંગ અથવા લેસર હેયર રિડક્શનનો સહારો લે છે. પરંતુ જ્યારે રેઝરથી ફેસ શેવિંગની વાત આવે છે ત્યારે ઘણા પ્રકારના પ્રશ્નો અને ડર સામે આવે છે. મહિલાઓમાં સૌથી વધુ ડર અને મૂંઝવણ રહે છે કે શેવિંગ કરવાથી વાળ પહેલા કરતા વધુ જાડા અને ઝડપથી વધે છે. શું […]
વાંચન ચાલુ રાખો