રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન રેસીપી, માત્ર 10 મિનિટમાં બની જશે
જીવનશૈલી | રેસીપી | ઘણા લોકો રેસ્ટોરન્ટમાં જાય ત્યારે સ્ટાર્ટરમાં ક્રિસ્પી કોર્ન તેમની પહેલી પસંદ હોય છે. ક્રિસ્પી અને સ્પાઈસી મકાઈના દાણા ખાવાની મજા જ કંઈક અલગ છે. જો તમને પણ આ ચટાકેદાર વાનગી ભાવતી હોય તો હવે રેસ્ટોરન્ટમાં જવાની બિલકુલ જરૂર નથી! ઘરમાં રહેલી સરળ સામગ્રી જેમ કે બાફેલી મકાઈ, કેપ્સિકમ, સોસ અને થોડા […]
વાંચન ચાલુ રાખો