Persistent Cough : ત્રણ અઠવાડિયાથી વધુ ખાંસી આવે છે ? શરીરના આ સંકેતોને ભૂલથી પણ અવગણશો નહીં! – Gujarati Information | Have you ever had a cough for greater than three weeks, Don’t ignore these indicators out of your physique—not even by mistake
સતત ખાંસી થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. શરદી મટી ગયા પછી પણ થોડા સમય સુધી ખાંસી રહી શકે છે. આ ઉપરાંત ધૂળની એલર્જી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો, ધૂમ્રપાન અને પેટમાં બનતો એસિડ ગળા સુધી આવવો પણ ખાંસીનું કારણ બની શકે છે. 1 / 7 કેટલાક કિસ્સાઓમાં ફેફસાંનો ચેપ અથવા ક્ષય રોગ (ટીબી) પણ […]
વાંચન ચાલુ રાખો