AMC ના નામે 3.15 લાખની લાંચ લેતા 2 કથિત પત્રકાર ઝડપાયા

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ધમકી આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના અધિકારીઓના નામે લાંચ માંગનાર નવજીવન ક્રાઇમ અધિકાર ન્યુઝના બે કથિત પત્રકારો સામે એન્ટિ કપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. આણંદ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા ખાતે છટકું ગોઠવી ₹.3,15,000 ની રોકડ રકમ સાથે બંને આરોપીઓને તેમની વેગનઆર ગાડીમાંથી ઝડપી […]

વાંચન ચાલુ રાખો

ભરૂચમાં મેડિકલ લાઈસન્સ આપવા ₹. 40,000 ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારી ઝડપાયા

ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્મેન્ટની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દવાના નવા હોલસેલ લાઈસન્સ આપવાના બદલામાં રૂ. 40,000 ની લાંચ સ્વીકારતા કલાસ-1 ના મદદનીશ કમિશ્નર અને કલાસ-2 ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને નર્મદા એ.સી.બી. ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

વાંચન ચાલુ રાખો