કોકરોચ જનતા પાર્ટી મુદ્દે રાજકારણ ગરમાયું: યુથ કોંગ્રેસે લોન્ચ કરી નવી વેબસાઇટ, જાણો શું છે સમગ્ર મામલો
ઓનલાઇન પ્લેટફોર્મ કોકરોચ જનતા પાર્ટી હાલમાં સમાચારમાં છવાયું છે. સરકાર સામે મોરચો ખોલ્યા બાદ કોકરોચ જનતા પાર્ટી હવે યુથ કોંગ્રેસ સામે ટકરાયું છે. કોંગ્રેસની યુવા વિંગ ઇન્ડિયન યૂથ કોંગ્રેસ (IYC) પોતાના બીજા X એકાઉન્ટ ઈંન્ડિયન યૂથ કોકરોચ તેમજ અન્ય એક વેબસાઇટ મારફતે મીમ્સ અને ગીતો દ્વારા સીજેપીને ટક્કર આપી રહી છે. કોકરોચ મુદ્દે યૂથ કોંગ્રેસે […]
વાંચન ચાલુ રાખો