માટલાનું પાણી કે ફ્રીજનું પાણી, કયું છે વધારે હેલ્ધી, જાણો એક્સપર્ટની સલાહ
Clay Pot Vs Fridge Water : ઉનાળાની ઋતુમાં દરેકને ઠંડુ પાણી પીવું ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરના બરફ જેવા ઠંડા પાણી કરતાં માટલાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે? આ જૂના સમયની સરળ આદત આજે પણ ઘણી રીતે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિક સંશોધન (ScienceDirect) અને […]
વાંચન ચાલુ રાખો