ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાણકારી, આ તારીખે પરિણામ જાહેર થશે
GSEB End result 2026 : ગુજરાત બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાણકારી સામે આવી છે. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 4 મે ના રોજ જાહેર કરાશે. જ્યારે ધોરણ 10 નું પરિણામ 6 મે ના રોજ જાહેર થશે. ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના […]
વાંચન ચાલુ રાખો