Chopping Board Expiry Date: ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, તેને ક્યારે બદલવું જરૂરી બને છે? – Gujarati Information | Does a Chopping Board Have an Expiry Date? Indicators It Time to Change It

લાકડા અને પ્લાસ્ટિકના બોર્ડનું આયુષ્ય કેટલું? ચોપિંગ બોર્ડ લાકડું, વાંસ (બામ્બૂ) અને પ્લાસ્ટિક જેવા વિવિધ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. તેમનું આયુષ્ય તેના વપરાશ અને સાચવણીની રીત પર નિર્ભર કરે છે: લાકડાનું બોર્ડ: જો લાકડાના બોર્ડમાં તિરાડો પડી ગઈ હોય, વાંકું વળી ગયું હોય કે તે તૂટવા લાગ્યું હોય, તો તેને બદલી નાખવું જોઈએ. પ્લાસ્ટિકનું બોર્ડ: […]

વાંચન ચાલુ રાખો