OnePlus નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને Bypass Charging ટેકનોલોજી

OnePlus નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને Bypass Charging ટેકનોલોજી

OnePlus N6 5G Launch In India : વનપ્લસનો સૌથી સસ્તો સ્માર્ટફોન OnePlus N6 ભારતમાં લોન્ચ થયો છે. વનપ્લસ એન6 ફોનને ₹ 25,000 ઓછી કિંમતના સેગમેન્ટમાં રજૂ કરાયો છે.OnePlus N6 ફોનમાં મોટી 8000mAh બેટરી, 50MP કેમેરા, 6GB RAM અને Dimensity 6360 Apex પ્રોસેસર મળે છે. લેટેસ્ટ વનપ્લસ N6 5G ફોનની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશનની તમામ વિગત […]

વાંચન ચાલુ રાખો