અયોધ્યા પછી હવે આ સિટીમાં કરોડો રૂપિયાની જમીન ખરીદવા માટે રણબીર કપૂર ચર્ચામાં
મનોરંજન ન્યૂઝ | મિલકત નોંધણી દસ્તાવેજો અનુસાર, રણબીર કપૂરે ચાર બાજુના પ્લોટ એકસાથે ખરીદ્યા છે. કરાર 30 એપ્રિલ, 2026 ના રોજ રજીસ્ટર થયો હતો. ચાર પ્લોટમાંથી પહેલા પ્લોટનો વિસ્તાર 21,400 ચોરસ મીટર છે, જેની કિંમત ₹ 3.31 કરોડ છે. બીજા પ્લોટનો વિસ્તાર 29,900 ચોરસ મીટર છે, જેના માટે તેણે ₹ 4.62 કરોડ ખર્ચ્યા છે. ત્રીજા […]
વાંચન ચાલુ રાખો