કિડનીમાં પથરી છે? તો બિયર ચાલુ કરી દો, જાણો આ વાતમાં કેટલું તથ્ય છે? ડોક્ટરે જણાવી સમગ્ર હકીકત
ઘણાં લોકો માને છે કે, બિયર પીવાથી પથરી પોતાની રીતે બહાર આવી જાય છે. આ માન્યતા એટલા માટે છે કે, બિયર યૂરિન આઉટપુટ વધારે છે અને માનવામાં આવે છે કે, નાની પથરી બહાર નીકળી શકે છે. પરંતુ હકીકતમાં બિયર માત્ર પેશાબની માત્રાને વધારે છે, પરંતુ તેનાથી પથરી સુરક્ષિત રીતે બહાર નીકળતી નથી. 5 mmની પથરી […]
વાંચન ચાલુ રાખો