₹4 લાખના બંગલાથી ₹1414 કરોડનું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની અભિનય ક્ષમતા દ્વારા અપાર ખ્યાતિ મેળવી છે. સિનેમા ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ મોટી સફળતા હાંસલ કરી છે. વિચારો તો ખરા જીતેન્દ્રનો પહેલો બંગલો જે તેમણે લગભગ ₹4 લાખમાં ખરીદ્યો હતો. તેના કારણે જ તેઓ આગળ જતાં ₹1414 કરોડના રિયલ એસ્ટેટ સામ્રાજ્યના માલિક બન્યા. આશ્ચર્યની વાત એ […]

વાંચન ચાલુ રાખો