બિગ બોસ 20। સલમાન ખાને ન કલી AI-જનરેટેડ વીડિયો પર ચિંતા વ્યક્ત કરી, ટ્રોલિંગનો કર્યો વિરોધ
મનોરંજન ન્યૂઝ | ‘બિગ બોસ 20’ ના દરેક ‘વીકેન્ડ કા વાર’ માં સલમાન ખાન કોઈને કોઈ નવા મુદ્દા પર બોલતો જોવા મળે છે. ગયા અઠવાડિયે, બોલિવૂડ સુપરસ્ટારે ટ્રોલિંગ અને પાપારાઝીની ટોક્સિક ક્લચર સામે ખુલીને વાત કરી હતી. હવે, રવિવારના એપિસોડમાં, તેણે નકલી AI-જનરેટેડ વીડિયો પર ચિંતા વ્યક્ત કરી. એટલું જ નહીં, સલમાને એમ પણ કહ્યું […]
વાંચન ચાલુ રાખો